Friday, April 1, 2016

હલકા

વહેતા તો અમને પણ
આવડતું હતું જળમાં,

પણ હલકા ના કહે કોઈ
એટલે જ ' ડૂબી ' ગયા

No comments:

Post a Comment