Saturday, May 28, 2016

કોઈના વગર કંઈ અટકતું નથી ; પણ અધુરું ચોક્કસ રહે છે

"કોઈના વગર કંઈ અટકતું નથી ; પણ અધુરું ચોક્કસ રહે છે • "

લાગણીઓ ઉછીની મળતી નથી, કદાચ એટલે જ એ બધાને જડતી નથી...!!!

લોકો વારંવાર કહેતા હોય છે કે 'જીવતા રહેશું તો ફરી મળીશું',,,
પણ કોઈએ ખૂબ જ સરસ કહ્યું છે કે 'મળતા રહેશો તો જીવતા રહેશું'...

કોઈ આંખો મા રમતુ  હશે..  કોઈ તમારી વાતો થી હસતુ હશે... ખુદ ની ખુશી ની ચિંતા ના કરતા યાર... કેમકે કોઈ તમારા માટે પણ  મંદીર મા નમતુ હશે...............

જેમની પાસે સારા દોસ્ત હોય એ કયારેય જમીન દોસ્ત નથી થતા

ખુબ દૂર સુધી જવું પડે છે ફક્ત એ જાણવા માટે કે નજીક કોણ છે

રાખ ભરોસો તું ખુદ પર શાને શોધે છે ફરિશ્તાઓ ...? પક્ષી પાસે ક્યાં હોય છે નકશાઓ .. તોય શોધી લે છે ને રસ્તાઓ..

વેર માં હમેશા વાંધો હોય છે, જયારે સ્નેહ માં હમેશા સાંધો હોય છે...!!!

મન, દુઃખો નું  મેન્યુફેક્ચરીંગ કરે છે. જયારે, સ્વભાવ અને જીભ એનું માર્કેટિંગ કરે છે...!!

છબી જેવી હોય તેવી સમાવી લે તે  ફ્રેમ, વ્યક્તિ જેવી હોય તેવી  સંભાળી લે તે પ્રેમ.

એક 'ઇચ્છા' થી કંઇ ન બદલાય.....એક ' નિણઁય' થી થોડુંક બદલાય.....પણ, એક ' નિશ્ર્ચય' થી બધું જ બદલાય છે...... !!!

પ્રભુ તું પણ કારીગર નીકળ્યો  ખેચી શું દીધી બે ત્રણ રેખાઓ તે હાથમાં...આ ભોળો માનવી એને નસીબ  માની બેઠો...

જીવન માં સંકટ  આવે  તેને
"Part of life" અને તે સંકટ  ને હસી ને દૂર  કરે  તેને "Art of life" કહેવાય .

ગમતું હોય તે મળતું નથી,
મળે  છે  તે ગમતું  નથી.... ગજબ   છે ઝીંદગી    ની રમતો ,
આવે   જયારે  ૩   એક્કા   ત્યારે સામે   કોઈ   રમતું  નથી.

કેટલુ   સરળ   છે ઈશ્વર  ' ને '  માનવું .પરંતુ, કેટલુ   કઠણ   છે ઈશ્વર ' નુ ' માનવું.....

સબંધના   મોતિ   પરોવી રાખજો , વિશ્વાસની   દોરી  મજબુત બનાવી   રાખજો , અમે ક્યાં કીધું   કે  અમારા જ  દોસ્ત  બનીને  રહો , પણ   તમારા દોસ્તો   ની   યાદીમાં , એક   નામ અમારું  પણ   રાખજો

કેટલાક   સંબંધો   જીવન સાથે   વણાઈ   જાય  છે , કેટલીક   યાદો   સ્વપ્ન બનીને   રહી   જાય   છે , લાખો   મુસાફિર   પસાર થઇ   જાય   તો   પણ , કોઈકના   પગલા   કાયમ માટે  યાદ રહી  જાય  છે.

ઝીંદગી   મળવી   એ નસીબની  વાત  છે મોત મળવું એ સમયની   વાત   છે પણ   મોત   પછી   પણ કોઈના   દિલમાં   જીવતા રેહવું એ   ઝીંદગીમાં   કરેલા કર્મની   વાત   છે .

પાનખરમાં   વસંત   થવું
મને   ગમે   છે , યાદોની વર્ષામાં  ભીંજાવું મને   ગમે   છે , આંખ   ભીની   તો કાયમ   રહે   છે , તો   પણ   કોઈના   માટે  હસતા   રહેવું   ગમે   છે.

મોકલું   છું   મીઠી   યાદ ક્યાંક   સાચવી   રાખજો ,  મિત્રો હમેશા   અમૂલ્ય  છે યાદ   રાખજો , તડકામાં   છાયો ના લાવી શકે તો કંઈ નહિ, ખુલા   પગે તમારી  સાથે ચાલશે એજ યાદ રાખજો.

આંસુ   સુકાયા   પછી જે મળવા   આવે.....એ   સંબંધછે..........,ને... આંસુ   પેહેલા   મળવા   આવે  એ    પ્રેમ   છે......

દરેક   ઘર   નું   સરનામું તો   હોય.......  પણ.........ગમતા   સરનામે ઘર   બની   જાય.... એ   જીવન   છે ,,

"એક પંખી રોજ 'સળી' ઉપાડી કરે છે માળો ને એક માણસ રોજ 'સળી' કરી ને વીખેરે છે માળો"

અડચણો તો જીવતા લોકો માટે જ હોય છે બાકી અર્થી માટે તો  લોકો રસ્તો કરી આપે છે

શાયરી ની દુનિયામાં પગલું માંડ્યું ત્યારે ખબર પડી . . .
દુઃખ ની મહેફિલમા પણ વાહ..વાહ.. બોલાય છે ।।

એકવાર ગાડી ની બારીની બાજુ માં આવેલા ભિખારી ને જોઈને માલિકે બારી નો કાચ બંધ કરી દીધો....આપણને બધાંને મંદિરમાં જોઇને ઈશ્વરને કેટલી વાર આમ કરવું પઙતું હશે...!!!??

હરખ નો હિસાબ નો હોય...
સાહેબ... અને જ્યાં હિસાબ હોય, ત્યાં હરખ ન હોય...!!!

આ તો આદર કરવાની વાત છે... " બાકી જે વ્યક્તિ સાંભળી શકે છે, એ વ્યક્તિ સંભાળાવી પણ શકે છે...!!! "

તાળું તોડી કોઈ લૂંટે, એટલી તો જિંદગી અમીર પણ નથી..મૈત્રી ભાવો કદી ખૂટે, એટલો " હું  " ગરીબ પણ નથી...!!!

દોસ્ત... અજબ જાદુ છે તારા માં,
તું પૂછે મને..."મજામાં ?" ને બધું દુ:ખ ગાયબ થઇ જાય હવા માં...!!!

જ્યારે ઘેરાયેલા હશેા તમે દુઃખો થી...તો સગા પણ ફરીયાદ લઈ ને આવશે, એક દોસ્ત રાખજો જીંદગી માં...જે ખરા સમયે... સુખો ની આખીજાન લઈને આવશે...!!!

નત મસ્તક છું હે ઈશ્વર, તારી કરામત જોઇને...!!! હસવા મોઢું એક આપ્યું... ને રડવા આંખો બે ...!!!

"લોકો કહે છે ઉદાસી તારો સ્વભાવ છે, પણ.. તેમને ક્યાં ખબર છે...?? આ તો કોઈ ના અભાવ નો પ્રભાવ છે "

તારો વૈભવ રંગ મહેલ, નોકર ચાકર નું ધાડું ,,, મારે ફળિયે ચકલી બેસે એ જ મારું રજવાડું...!!!

ભૂખ તો લાગણીઓને પણ લાગે છે સાહેબ...બસ, સબંધો સ્વાદિષ્ટ હોવા જોઈએ...!!

આ જમા ઉધારી ના ખેલ માં જ અમે કાચા રહી ગયા,,, જમા રાખીને તમે જિદ્દ તમારી,
પ્રીત મારી ઉધારી ગયા...!!!

ઉછળતા દરિયા ની જેમ, ના કરીશ તું મને પ્રેમ, ઓટ આવશે તો... જીરવાશે કેમ...???

લાગણીઓ જ થકવી જાય છે,,,
બાકી... માણસ તો બહુ મજબુત હોય છે...!!

જોઈતું મળી જાય એ "સમૃદ્ધિ" છે, પણ એના વિના ચલાવી શકીએ એ તો "સામર્થ્ય" છે......

ઉંમર તમને દોસ્તી કરતા રોકતી નથી.....પણ દોસ્તી તમને ઉમરલાયક થતા જરૂર રોકે છે.

અનુકૂળ સંજોગોમાં જીવતો માણસ સુખી છે..પણ સંજોગોને અનુકૂળ બનાવીને જીવતો માણસ વધુ સુખી છે..!

અજબ નળીઓ ગોઠવી છે પ્રભુએ દેહમાં,  ભરાય છે દિલમાં   અને છલકાય છે આંખમાં...

એ નદી હતી, પાછળ કોઈ દિવસ વળી નહી...હું સમુદ્ર હતો , આગળ કોઈ દિવસ વધ્યો નહી...

લાગણીઅોની હત્યાનો આક્ષેપ કોના કોના પર લગાવું.. મને જ શોખ હતો સમજદાર બનવાનો...

હળવાશથી કહેશો તો કોઈની જોડે કડવાશ નહિ થાય.

મીટ્ટી કા દિયા સારી રાત અંધેરે સે લડતા હૈ, તું તો  ખુદા કા દિયા હૈ તો  ફીર કીસ બાત સે ડરતા હૈ..

ધીરજ એટલે, રાહ જોવાની ક્ષમતા નહિ...પણ, રાહ જોતી વખતે સ્વભાવને કાબુમાં રાખવાની ક્ષમતા..

લખેલા શબ્દોની કિંમત કેટલી....?? વાંચનારની સમજણ જેટલી...!!

પાણીને એક જ ગરણામાંથી ગાળશું તો ચાલી જશે ....પણ વાણીને તો ચાર ગરણાંથી જ ગાળવી પડશે ! કારણ કે માણસને શબ્દો જ મારે અને શબ્દો જ તારે

ચાલ ને એક નવી શરુઆત કરીયે...વોટ્સએપ એફ બી મા ઘણુ જીવ્યા ચાલ પેહલા ની જેમ ગલી ના નાકે ફરી મુલાકાત કરીયે...

અમુક દાખલા એવા હોય છે જિંદગીના, જ્યાં મેથડ સાચી હોય છે, તો પણ જવાબ ખોટા પડે છે.

પગ ભીના કર્યો વગર સમુદ્ર ને પસાર કરવો શક્ય બને, પરંતુ આંખો ભીની કર્યા વગર જીંદગી ને પસાર કરવી શક્ય નથી....જ ....

પ્રશ્નો તો રહેવાના જ, સુખી લોકોને પ્રશ્ન થાય કે શું કરીએ તો ભૂખ લાગે અને દુઃખી લોકોનો પ્રશ્ન છે કે ભૂખ તો લાગે છે, પણ શું કરીએ?

મળ્યું એ માણવાની પણ મઝા છે, ના મળ્યું એ ચાહવાની પણ મઝા છે..

ખબર છે કે મારું કશું પણ નથી..  છતાં છોડવાનું ગજું પણ નથી..!

બે વસ્તુ બધાને બહુ નડતી હોય છે, ખુલ્લી આંખે જોયેલા સપના અને હકીકત સામે કરેલી બંધ આંખો..

ભાવ જુદાં ,ભાવાર્થ જુદાં
શબ્દ જુદાં,શબ્દાર્થ જુદાં
હ્રદય હ્રદય ના ભાવ જુદાં
સૌ સૌના ઘાવ પણ જુદાં ,
માનવી માનવીની જાત તો એક પણ માનવ માનવે મન જુદાં ...કોઇ લાખનો તો કોઇ ખાખનો સૌના વેચાણ ના ભાવ જુદાં...! મહામુલુ આ
માનવજીવન જીવવાના પણ સૌના અંદાજ જુદાં ...

આ માર્ચ એન્ડિંગ માં જીવનનું સરવૈયું તપાસવા ની ઇચ્છા થઇ જોયુ તો "પ્રેમ, હુંફ, લાગણી, કર્તવ્ય ના ખાતા જ ગાયબ હતા,"મન ના મુનીમ" ને પુછ્યું, તો કહે સાહેબ વર્ષો થી એની સાથે કોઈ"લેવડ દેવડ" થઈ જ નથી...

જુઠ્ઠા જે હતા તેનો સ્વીકાર થઇ ગયો.......આપણે સાચું બોલ્યા તો આપણો શિકાર થઇ ગયો..!!

હોશીયાર માણસથી ભુલો થાય તેવુ ક્યારેક બને પણ ભુલોથી માણસ હોશીયાર થાય તેવુ જરૂર બને છે.

તું સંબંધમાં પણ માપપટ્ટી રાખે છે , બાકી મારે તો શૂન્યથી પણ ઓછા અંતરે આવવું છે. !!!

વિધાતા પણ કંઇક એવી જ રમતો કરે છે ક્યાંક અપેક્ષા જગાડે અને તરત જ જે સજાવેલુ હોય તે બદલી નાખે.                                

ગણો તો હું અસંખ્ય છું, ભણો તો નિગમ છું, નિરખો તો સગુણ છું, પરખો તો નિર્ગુણ છું.!!

આખો સાગર નાનો લાગે જ્યારે "મ" ને કાનો લાગે...

તું "ખૂદ" માં લખીજો ફકત એક કાનો......પછી તું ખરેખર "ખુદા" થઇ જવાનો.....

ભલે ને અટપટા સૌ દાખલા છે સંબંધો માં....પણ અહમને બાદ કરો તો જવાબ સહેલા છે....

નથી મળતો સમય સ્નેહ થી વાતો કરવા માટે, ક્યાંથી કાઢે છે સમય લોકો ઝગડો કરવા માટે...!!!

ખોટી અપેક્ષા માં જ હારી જવાતુ હોય છે નિઃસ્વાર્થ સબંધ નિભાવવા માં ક્યાં દરેક થી જીવાતુ હોય છે..?

એક પરબમાં ખારૂં પાણી, આંખો એનું નામ....રોજ પિરસતી કંઈક વ્યથાઓ, દાતાઓ બેનામ..

માન્યુ કે એટલી સરળ આ વાત નથી, પણ અંત વગર નવી શરૂઆત નથી. બને એવું કે શબ્દોથી, કદી વિખવાદ પણ સર્જાય, ને ક્યારેક મૌન ના સેતુ થકી સંવાદ પણ સર્જાય...!!

આન્ગણે આવી ચકલીએ પુછયુ આ બારણુ પાછુ ઝાડ ના થાય?

સુખ એટલે નહીં ધારેલી , નહીં માગેલી અને છતાં ...ખૂ......બ ઝંખેલી કોઈ કીમતી પળ...

ધર્મ એટલે શું ? ધર્મ ની સૌથી સરળ વ્યાખ્યા ...કોઈ ના પણ આત્માને તમારા કારણે દુ:ખ ના પહોચે એની 'તકેદારી' એટલે ધર્મ...

સારું હ્દય અને સારો સ્વભાવ બંને જરુરી છે. સારા હદય થી કેટલાય સંબંધો બને છે અને સારા સ્વભાવ થી તે સંબંધો જીવનભર ટકે છે.

અભાવ માં રહેવાના આપણા સ્વભાવને લીધે જે મળ્યું છે એનું સુખ ટકતું નથી ને નથી મળ્યું એનું દુઃખ જતું નથી.

રોટલો કેમ રળવો તે નહિ પણ દરેક કોળિયાને મીઠો કેવી રીતે બનાવવો તેનું નામ કેળવણી...

નફરત કરવા વાળા પણ ગજબ પ્રેમ કરે છે મને …
જયારે મળે છે ત્યારે કહે છે
છોડીશ નહીં તને

જેની પ્રીત મળી છે એને પામી લેજો જીંદગી મા થોડુ હારવાનુ
સીખી લેજો મલશે દુનીયા મા કેટલાય અપરીચીત લોકો પણ જે  તમારા બની જાય એમને સાચવી લેજો...

જો મહેનત કર્યા પછી પણ સપના પૂરા ન થાય તો રસ્તા બદલો સિદ્ધાંત નહીં.વૃક્ષ પણ હંમેશા પાંદડાં બદલે છે મૂળ નહીં. . !

જો હું પારદર્શક તો પ્રભુ સદાય  માર્ગદર્શક

પાણીમાં પડતા તેલને તમે સંપર્ક કહી શકો..........પાણીમાં પડતા પથ્થરને તમે સંઘર્ષ કહી શકો............. પણ દુધમાં પડતા પાણીને તો તમારે સંબંધ જ કહેવો પડે .........

મફત માં લાગણીઓ વેચતા રહ્યા. તેમ છતાં લોકો ભાવમાં
કસતા રહ્યા.

થોડા લાગણીભર્યા સંબંધોની તરસ છે બાકી તો ઝિંદગી બહુ સરસ છે..

કાચ ઉપર "પારો" ચડાવો તો "અરીસો" બની જાય છે. અને  કોઈને "અરીસો" દેખાડો તો "પારો" ચડી જાય છે.

જે  માણસાઈ  થી  મઢેલી હોય  છે , તે ઝુંપડી  પણ  હવેલી હોય છે.

સાલું આપણે સાચા, હોય તોય જમાનો ખોટા પાડે છે. ને એક પથ્થર, સારી રીતે ગોઠવાય તો લોકો ફોટા પાડે છે.

જીંદગી મારી પણ હતી સુરતી માંઝા જેવી...સ્વાર્થી લોકો મળતા ગયા અને ગાંઠો વધતી ગઈ...!!!

સંબંધ પૈસાના મોહતાજ નથી હોતા,....કારણકે અમુક સંબંધ નફો નથી આપતા,....પરંતુ અમીર જરૂર બનાવી દે છે...

કંઈક તો છેલ્લે રહી અધુરૂં જાય છે, જીંદગી સિવાય અહીં કયાં બધું પુરું થાય છે ..

દુખ આપવાની ભલેને  હોય બધામાં હોશિયારી....પણ ખુશ રહેવાની ખુદમા હોવી જોઈ તૈયારી....

અરમાન એટલાં પણ ઉંચા ના હોવા જોઈએ કે સ્વમાન ગીરવે મુકવું પડે, બાકી તો જાત આખી વેચી મારીએ તો પણ શોખ અધૂરા રહી જાય..!

મકાનની જરૂર હોય છે માત્ર રહેવા માટે, બાકી વસી જવા માટે તો કોઈના ખોબા જેવડા પ્રેમાળ દિલનો એકાદ ખુણો જ કાફી હોય....

જમાવટ તો જીંદગી માં હોવી જોઈએ....બાકી બનાવટ તો આખી દુનિયા માં છે જ..

હસતા શીખો સાહેબ,રડતા તો સમય શીખડાવી દેશે!!!

ગમે તેટલા પુસ્તકોમાં જવાબ શોધી લ્યો ...જીંદગી રોજ બહારના જ સવાલ પુછશે...

'મુંઝવણ' સાથે 'દોડવા' કરતા
'આત્મવિશ્ર્વાસ' સાથે 'ચાલવું' વધારે સારુ...!

અજીબ દુનિયા છે અમારા શહર ની..મોટાભાગ ના લોકો મોટી ગાડી લઇ જિમ માં જાય છે...સાયકલ ચલાવવા....

હું જયારે બાળક હતો ત્યારે હું બઘુ ભૂલી જતો એટલે મને  કહેવામા આવતુ  કે યાદ રાખતા શીખ અને જીંદગીમાં આગળ વઘ, હવે જયારે હું બઘુ જ યાદ રાખી શકુ છું તો મને કહેવામાં આવે છે કે ભૂલતા શીખ અને જીંદગીમાં આગળ વઘ...

સાચા સંબધ ની સુંદરતા એક બીજા ની ભૂલો સહન કરવા માં જ છે, કારણ કે ભૂલ વગર નો મનુષ્ય શોધવા જશો તો આખી જિંદગી એકલા જ રહી જશો...

જરાક કાણું શુ પડયુ ખીસ્સા માં સિક્કા થી વધારે તો સંબંધો સરકી પડયા

પ્રેમ કાંઈ થોડો વ્યવહાર છે ...?
કે તું કરે, તો જ હું કરું ...!!!

હ્રદય કેવું ચાલે છે એ તો ડોક્ટર બતાવી દેશે, પણ...હ્રદય માં શું ચાલે છે એ તો  જાતે જ જોવું પડે છે...

દગો પરિસ્થિતિ કરે છે ! અને બદનામ કિસ્મત થઇ જાય છે !

જે સ્વભાવે હળવા હોય,એને જ મન થાય મળવાનું...આને જ કહેવાય...,"હળવા - મળવાનું "

શણગાર તો શરીર ને હોય સાહેબ...સુંદર તો પ્રભુની કૃપા હોય તો થવાય...

પડી પડી ને ચડે એનું નામ જ ઝીંદગી બાકી તૈયાર પગથીયા પર ચડતા તો બધાને આવડે છે

કિમત પાણી ની નહિ તરસ ની થાય છે
 કિમત મૃત્યુ ની નહિ શ્વાસની થાય છે
 સબંધ તો ઘણા છે જીવનમાં
પણ કિમત દોસ્તી ની નહિ ,
તેના પર મુકેલા વિશ્વાસ ની થાય છે"    

શ્વાસ જો શરીર ને ટકાવે છે.
તો વિશ્વાસ સંબંધ ને ટકાવે છે.
કોઈ સંપૂર્ણ સંસ્કારી નથી હોતુ કેમ કે અંતિમ સંસ્કાર તો બીજા જ આપે છે...!                          

જીંદગી છે અઘરી પણ છેવટે ટેવાઈ જવાય છે. શનિવાર અને સોમવારની વચ્ચે થોડું જીવાઈ જાય છે...

પરસેવાની શાહીથી જે લખે છે ઇરાદાઓ..એમના નસીબના પન્ના કોરા નથી હોતા…

ઘણા લોકો માટે,હુ સારો નથી હોતો, તમે જ કહો ક્યો એવો દરિયો છે,જે ખારો નથી હોતો!

મને એ ગર્વ છે કે કોઈ પણ માણસ મને મળ્યા પછી નફરત કરી જ ના શકે...પણ હા............, એ માણસ હોવો જોઈએ.....!!!

ઉચ્ચ-નીચમાં નથી માનતા અમારા ગુજરાતી, એટલે જ અમારે કેપિટલ કે સ્મોલ લેટર્સ નથી હોતાં !!

એ અલગ વાત છે કે કિનારે ઊભો છું, પણ એટલું જરુર જાણું છું કે કોણ કેટલા પાણીમા છે.

કોઈ આંખોમાં તમારી, રમતુ હશે.. તો કોઈ વાતોથી તમારી, હસતુ હશે..ખુદની ખુશીની ચિંતા ના કરો મારા મિત્રો.. તમારા માટે પણ મંદીરમાં, રોજ કોઈ નમતુ હશે..

દુખ ઘણુ છે ઍમ ના કહો
સહનશક્તિ ઔછિ છે ઍમ કહો
સેહતા આવડી જાય તો રેહતા પણ આવડી જાય.

વીતી ગયેલા દિવસો હવે યાદ નથી કરવા..... બાકી રહેલા દિવસો હવે બરબાદ નથી કરવા શુ મળ્યુ અને શુ ગુમાવ્યું
જીવનમાં....જવાદો ને યાર હવે કોઇ હિસાબ નથી કરવા.

ફરીયાદ આપણે શું કરીએ ઇશ્વરના દરબારમાં.....ઇશ્વરને પણ ફરિયાદ છે આપણા વ્યવહારમાં.

ઝોકું "જલેબી" નથી, તો ય "ખવાય" જાય છે.. આંખો "તળાવ" નથી, તો ય "ભરાય" જાય છે..  ઇગો "શરીર" નથી, તો ય "ઘવાય" જાય છે.. દુશ્મની "બીજ" નથી, તો ય "વવાય" જાય છે.. હોઠ "કપડું" નથી, તો ય "સિવાઈ" જાય છે.. કુદરત "પત્ની" નથી, તો ય "રિસાઈ" જાય છે બુદ્ધિ "લોખંડ" નથી, તો ય "કટાઇ" જાય છે.. અને..માણસ "હવામાન" નથી, તો ય "બદલાઈ" જાય છે.

ઉત્તમ સંબંધ કોને કહેવાય ?
જ્યારે તમે કોઇનો હાથ પકડો અને એ તમારી સાથે ચાલવા માંડે....’ક્યાં’ અને ‘કેમ’ પૂછ્યા વગર....!!

"ખુશી" થોડા સમય માટે "સંતોષ" આપે છે પણ "સંતોષ" કાયમ માટે "ખુશી" આપે છે...

મન થાય તે મુજબ અને ત્યારે જેવો "સમય" હોય તે પ્રમાણે ત્યારે જીવી લેવું...!!! કેમ કે ફરી એવોજ અને મન થાય તેવો "સમય" ન પણ આવે...!!!

તહેવાર એ જ છે સાલું તૈયારીઓ બદલાઇ ગઇ છે...
પહેલાં પતંગ, દોરી, ગુબ્બારા, ગુંદરપટ્ટી, ચીક્કી એવી બધી તૈયારી હતી.....! હવે પેપ્સી, સોડા, પાણીનો જગ, ગ્લાસ, ચીઝ કયુબ, ડી.જે., એવું બધું....! પહેલાં પતંગ ચગતી હતી, હવે માણસ....!!!

હું અને મારો સમય..બંને છીએ સરખા..!નથી એ મારું માનતો;
નથી હું એને માનતો...

બહુ ઓછા સગપણ છે, જે નિભાવવા કોઈ વિધી ની જરૂર પડતી નથી. તમને યાદ કરવા આજેય મારે કોઈ તારીખ કે તિથી ની જરૂર પડતી નથી..

બે ગજ જમીન નું પણ શું કામ ,
જ્યારે, સમાવાનું તો માટલીમાં જ છે .

હે માનવ, “તું બધું કર પણ કોઈને નડ નહિં,  જે વાત ન સમજાય એમા પડ નહિં.”

પૈસા ના અભાવે જગત 1% દુઃખી છે, પણ સમજ ના અભાવે જગત 99% દુઃખી છે

અઢી અક્ષરનો પ્રેમ બત્રીસ કોઠે દીવા પ્રગટાવે...પણ અઢી અક્ષરનો વ્હેમ સૂરજને પણ ઠારી નાખે..

ગાઢ સંબંધમાં પણ એટલી જગ્યા રાખવી કે.....સાથેની વ્યકિત છૂટથી શ્વાસ લઇ શકે !!"

જ્યારે ઘેરાયો હશે તું દુઃખો થી.....તો સગા પણ ફરીયાદ લઈ ને આવશે....એક દોસ્ત રાખ જીંદગી મા જે ખરા સમયે...સુખો ની આખી જાન લઈને આવશે....

ખુશ રેહવાનો મતલબ એ નથી કે તકલીફ નથી, પણ એનો મતલબ એ છે કે તમે તકલીફ થી આગળ વધવાનો નિર્ણય કરી લીધો છે :

ઈશ્વર જેમને લોહીના સંબંધ થી જોડવાનું ભૂલી ગયો છે એ વ્યક્તિઓને આપના મિત્રો બનાવીને પોતાની ભુલ સુધારી લેતો હોય છે

કૈંક ઈચ્છાઓ અધૂરી હોય છે,
જિંદગી તોયે મધૂરી હોય છે,
દ્રાક્ષ ખાટી દર વખત હોતી નથી, જીભ પણ ક્યારેક તૂરી હોય છે.

લીમડાના પાન મેં પણ ચાખ્યા છે માણસના બોલ કરતા મીઠા લાગ્યાછે...

જિંદગી રોજ મને શીખવે કે જીવતા શીખ, એક સાંધતા તેર તૂટશે, પણ સીવતા શીખ.....

"મન ભરીને જીવો, મનમાં ભરીને નહી"

દીકરી ને "આણા" મા આપેલી વસ્તુ જીંદગી ભર રહેવાની નથી. એને ભણતર ને ગણતર નુ "આણુ" આપો જેથી એ એક નહી દસ આણા ખરીદી શકે....ને હર મહીને પતી કે પુત્ર સામે હાથ લાંબો ના કરવો  પડે...!

જીંદગીનું દરેક ડગલું પુરી તૈયારી અને આત્મવિશ્વાસ સાથે ભરો, દરજી અને સુથાર ના નિયમ ની જેમ "માપવું બે વાર, કાપવું એક જ વાર".

પરિસ્થિતિ આપણને સાચવી લે તે આપણું નસીબ, પરિસ્થિતિને આપણે સાચવી લઈએ તે આપણી સમજણ.

સુખી થવા નો એક જ માર્ગ છે, જયારે બે વ્યક્તિ મળે ત્યારે ત્રીજા ના  સુખ  નો વિચાર કરે.

બીજા માણસને તરત જ સમજી જનાર બહુ હોશિયાર માણસને દોસ્ત હોય નહીં.જીવનમાં દોસ્ત મેળવવા માટે એ દોસ્ત જેટલા મૂર્ખ, નિર્દોષ, નિષ્પાપ, બેવકૂફ, બેહિસાબી, ખેલદિલ થવું પડે છે, દાવપેચ વિનાનું ખડખડાટ હસવું પડે છે અને કુર્તાના ખિસ્સામાંની બંધ મુઠ્ઠીઓ બહાર કાઢીને હથેળીઓ ખોલવી પડે છે. દોસ્તી ખુલ્લી હથેળીઓની રમત છે. અને હથેળીઓ સંતાડીને રમનારાઓને એ ફાવતી નથી....

માવતર એજ મંદિર એ જ સનાતન સત્ય રાખજો પછી રામ નામ સત્ય બોલવાનો શું અર્થ?

સાથે બેસી જમવાની એમની ઈચ્છા પ્રેમથી પુરી કરજો પછી ગામ આખાને લાડવા જમાડવાનો શું અર્થ?

હયાતીમાં જ હૈયું એમનું ઠારી સેવાનું સુખ આપજો પછી ગંગાજળમાં અસ્તી પધરાવવાનો શું અર્થ?

લાડકોડ પુરનાર માબાપને સદાય હૈયામાં રાખજો પછી દિવાન ખંડમાં તસવીર રાખવાનો શું અર્થ ?

જીવતાંમાબાપને સ્નેહથી સાંભળશો ગુમાવ્યા પછી "ગીતા" સાંભળવાનો શું અર્થ?

ઘરમાં બેઠેલા માબાપ રૂપી ભગવાનને ઓળખી લેજો પછી અડસઠ તીર્થ ફરવાનો શું અર્થ?

સમય કાઢી વૃધ્ધ વડલાં પાસે બેસી જાશો પછી બેસણાંમાં ફોટા સામે બેસવા બેસાડવાનો શો અર્થ?

નસીબ નું ક્યારેય કોઈ ઝુંટવી શકતું નથી, અને ઝૂંટવી જાય એ ક્યારેય નસીબ માં હોતું નથી.

નફરત નું પોતાનું તો કોઈ જ અસ્તિત્વ નથી, એ ફક્ત પ્રેમ ની ગેરહાજરી નું પરિણામ છે......

માનવતા તો મેં  બ્લડબેંક માં જોઇ છે દોસ્ત..લોહી ની બોટલ પર  જાતિ ના લેબલ હોતા નથી...

નકલી ઝવેરાત ખરીદવા માટે પણ પૈસા તો સાચા જોઈએ છે.......આ બતાવે છે કે ખોટા ઉપર પણ વર્ચસ્વ તો સાચાનું જ છે........

"મજાક મસ્તી તો જીવનમાં ઓક્સિજન નું કામ કરે છે..
બાકી તો માણસ પળે પળ ગુંગળાઇ ને જ મરે છે....!!

કોઈપણ, સમજી શક્યુ નહી,
"આપણી દરિયાદીલી."તબીબો,  ખિન્ન થઈ બોલ્યા કે,"હાર્ટ" પહોળુ થાય છે.
ભૂખ તો લાગણીઓને પણ લાગે છે સાહેબ...બસ, સબંધો સ્વાદિષ્ટ હોવા જોઈએ...!!

આ જમા ઉધારી ના ખેલ માં જ અમે કાચા રહી ગયા,,, જમા રાખીને તમે જિદ્દ તમારી,
પ્રીત મારી ઉધારી ગયા...!!!

ઉછળતા દરિયા ની જેમ, ના કરીશ તું મને પ્રેમ, ઓટ આવશે તો... જીરવાશે કેમ...???

લાગણીઓ જ થકવી જાય છે,,,
બાકી... માણસ તો બહુ મજબુત હોય છે...!!

જોઈતું મળી જાય એ "સમૃદ્ધિ" છે, પણ એના વિના ચલાવી શકીએ એ તો "સામર્થ્ય" છે......

ઉંમર તમને દોસ્તી કરતા રોકતી નથી.....પણ દોસ્તી તમને ઉમરલાયક થતા જરૂર રોકે છે.

અનુકૂળ સંજોગોમાં જીવતો માણસ સુખી છે..પણ સંજોગોને અનુકૂળ બનાવીને જીવતો માણસ વધુ સુખી છે..!

અજબ નળીઓ ગોઠવી છે પ્રભુએ દેહમાં,  ભરાય છે દિલમાં   અને છલકાય છે આંખમાં...

એ નદી હતી, પાછળ કોઈ દિવસ વળી નહી...હું સમુદ્ર હતો , આગળ કોઈ દિવસ વધ્યો નહી...

લાગણીઅોની હત્યાનો આક્ષેપ કોના કોના પર લગાવું.. મને જ શોખ હતો સમજદાર બનવાનો...

હળવાશથી કહેશો તો કોઈની જોડે કડવાશ નહિ થાય.

મીટ્ટી કા દિયા સારી રાત અંધેરે સે લડતા હૈ, તું તો  ખુદા કા દિયા હૈ તો  ફીર કીસ બાત સે ડરતા હૈ..

ધીરજ એટલે, રાહ જોવાની ક્ષમતા નહિ...પણ, રાહ જોતી વખતે સ્વભાવને કાબુમાં રાખવાની ક્ષમતા..

લખેલા શબ્દોની કિંમત કેટલી....?? વાંચનારની સમજણ જેટલી...!!

પાણીને એક જ ગરણામાંથી ગાળશું તો ચાલી જશે ....પણ વાણીને તો ચાર ગરણાંથી જ ગાળવી પડશે ! કારણ કે માણસને શબ્દો જ મારે અને શબ્દો જ તારે

ચાલ ને એક નવી શરુઆત કરીયે...વોટ્સએપ એફ બી મા ઘણુ જીવ્યા ચાલ પેહલા ની જેમ ગલી ના નાકે ફરી મુલાકાત કરીયે...

અમુક દાખલા એવા હોય છે જિંદગીના, જ્યાં મેથડ સાચી હોય છે, તો પણ જવાબ ખોટા પડે છે.

પગ ભીના કર્યો વગર સમુદ્ર ને પસાર કરવો શક્ય બને, પરંતુ આંખો ભીની કર્યા વગર જીંદગી ને પસાર કરવી શક્ય નથી....જ ....

પ્રશ્નો તો રહેવાના જ, સુખી લોકોને પ્રશ્ન થાય કે શું કરીએ તો ભૂખ લાગે અને દુઃખી લોકોનો પ્રશ્ન છે કે ભૂખ તો લાગે છે, પણ શું કરીએ?

મળ્યું એ માણવાની પણ મઝા છે, ના મળ્યું એ ચાહવાની પણ મઝા છે..

ખબર છે કે મારું કશું પણ નથી..  છતાં છોડવાનું ગજું પણ નથી..!

બે વસ્તુ બધાને બહુ નડતી હોય છે, ખુલ્લી આંખે જોયેલા સપના અને હકીકત સામે કરેલી બંધ આંખો..

ભાવ જુદાં ,ભાવાર્થ જુદાં
શબ્દ જુદાં,શબ્દાર્થ જુદાં
હ્રદય હ્રદય ના ભાવ જુદાં
સૌ સૌના ઘાવ પણ જુદાં ,
માનવી માનવીની જાત તો એક પણ માનવ માનવે મન જુદાં ...કોઇ લાખનો તો કોઇ ખાખનો સૌના વેચાણ ના ભાવ જુદાં...! મહામુલુ આ
માનવજીવન જીવવાના પણ સૌના અંદાજ જુદાં ...

આ માર્ચ એન્ડિંગ માં જીવનનું સરવૈયું તપાસવા ની ઇચ્છા થઇ જોયુ તો "પ્રેમ, હુંફ, લાગણી, કર્તવ્ય ના ખાતા જ ગાયબ હતા,"મન ના મુનીમ" ને પુછ્યું, તો કહે સાહેબ વર્ષો થી એની સાથે કોઈ"લેવડ દેવડ" થઈ જ નથી...

જુઠ્ઠા જે હતા તેનો સ્વીકાર થઇ ગયો.......આપણે સાચું બોલ્યા તો આપણો શિકાર થઇ ગયો..!!

હોશીયાર માણસથી ભુલો થાય તેવુ ક્યારેક બને પણ ભુલોથી માણસ હોશીયાર થાય તેવુ જરૂર બને છે.

તું સંબંધમાં પણ માપપટ્ટી રાખે છે , બાકી મારે તો શૂન્યથી પણ ઓછા અંતરે આવવું છે. !!!

વિધાતા પણ કંઇક એવી જ રમતો કરે છે ક્યાંક અપેક્ષા જગાડે અને તરત જ જે સજાવેલુ હોય તે બદલી નાખે.                                

ગણો તો હું અસંખ્ય છું, ભણો તો નિગમ છું, નિરખો તો સગુણ છું, પરખો તો નિર્ગુણ છું.!!

આખો સાગર નાનો લાગે જ્યારે "મ" ને કાનો લાગે...

તું "ખૂદ" માં લખીજો ફકત એક કાનો......પછી તું ખરેખર "ખુદા" થઇ જવાનો.....

ભલે ને અટપટા સૌ દાખલા છે સંબંધો માં....પણ અહમને બાદ કરો તો જવાબ સહેલા છે....

નથી મળતો સમય સ્નેહ થી વાતો કરવા માટે, ક્યાંથી કાઢે છે સમય લોકો ઝગડો કરવા માટે...!!!

ખોટી અપેક્ષા માં જ હારી જવાતુ હોય છે નિઃસ્વાર્થ સબંધ નિભાવવા માં ક્યાં દરેક થી જીવાતુ હોય છે..?

એક પરબમાં ખારૂં પાણી, આંખો એનું નામ....રોજ પિરસતી કંઈક વ્યથાઓ, દાતાઓ બેનામ..

માન્યુ કે એટલી સરળ આ વાત નથી, પણ અંત વગર નવી શરૂઆત નથી. બને એવું કે શબ્દોથી, કદી વિખવાદ પણ સર્જાય, ને ક્યારેક મૌન ના સેતુ થકી સંવાદ પણ સર્જાય...!!

આન્ગણે આવી ચકલીએ પુછયુ આ બારણુ પાછુ ઝાડ ના થાય?

સુખ એટલે નહીં ધારેલી , નહીં માગેલી અને છતાં ...ખૂ......બ ઝંખેલી કોઈ કીમતી પળ...

ધર્મ એટલે શું ? ધર્મ ની સૌથી સરળ વ્યાખ્યા ...કોઈ ના પણ આત્માને તમારા કારણે દુ:ખ ના પહોચે એની 'તકેદારી' એટલે ધર્મ...

સારું હ્દય અને સારો સ્વભાવ બંને જરુરી છે. સારા હદય થી કેટલાય સંબંધો બને છે અને સારા સ્વભાવ થી તે સંબંધો જીવનભર ટકે છે.

અભાવ માં રહેવાના આપણા સ્વભાવને લીધે જે મળ્યું છે એનું સુખ ટકતું નથી ને નથી મળ્યું એનું દુઃખ જતું નથી.

રોટલો કેમ રળવો તે નહિ પણ દરેક કોળિયાને મીઠો કેવી રીતે બનાવવો તેનું નામ કેળવણી...

નફરત કરવા વાળા પણ ગજબ પ્રેમ કરે છે મને …
જયારે મળે છે ત્યારે કહે છે
છોડીશ નહીં તને

જેની પ્રીત મળી છે એને પામી લેજો જીંદગી મા થોડુ હારવાનુ
સીખી લેજો મલશે દુનીયા મા કેટલાય અપરીચીત લોકો પણ જે  તમારા બની જાય એમને સાચવી લેજો...

જો મહેનત કર્યા પછી પણ સપના પૂરા ન થાય તો રસ્તા બદલો સિદ્ધાંત નહીં.વૃક્ષ પણ હંમેશા પાંદડાં બદલે છે મૂળ નહીં. . !

જો હું પારદર્શક તો પ્રભુ સદાય  માર્ગદર્શક

પાણીમાં પડતા તેલને તમે સંપર્ક કહી શકો..........પાણીમાં પડતા પથ્થરને તમે સંઘર્ષ કહી શકો............. પણ દુધમાં પડતા પાણીને તો તમારે સંબંધ જ કહેવો પડે .........

મફત માં લાગણીઓ વેચતા રહ્યા. તેમ છતાં લોકો ભાવમાં
કસતા રહ્યા.

થોડા લાગણીભર્યા સંબંધોની તરસ છે બાકી તો ઝિંદગી બહુ સરસ છે..

કાચ ઉપર "પારો" ચડાવો તો "અરીસો" બની જાય છે. અને  કોઈને "અરીસો" દેખાડો તો "પારો" ચડી જાય છે.

જે  માણસાઈ  થી  મઢેલી હોય  છે , તે ઝુંપડી  પણ  હવેલી હોય છે.

સાલું આપણે સાચા, હોય તોય જમાનો ખોટા પાડે છે. ને એક પથ્થર, સારી રીતે ગોઠવાય તો લોકો ફોટા પાડે છે.

જીંદગી મારી પણ હતી સુરતી માંઝા જેવી...સ્વાર્થી લોકો મળતા ગયા અને ગાંઠો વધતી ગઈ...!!!

સંબંધ પૈસાના મોહતાજ નથી હોતા,....કારણકે અમુક સંબંધ નફો નથી આપતા,....પરંતુ અમીર જરૂર બનાવી દે છે...

કંઈક તો છેલ્લે રહી અધુરૂં જાય છે, જીંદગી સિવાય અહીં કયાં બધું પુરું થાય છે ..

દુખ આપવાની ભલેને  હોય બધામાં હોશિયારી....પણ ખુશ રહેવાની ખુદમા હોવી જોઈ તૈયારી....

અરમાન એટલાં પણ ઉંચા ના હોવા જોઈએ કે સ્વમાન ગીરવે મુકવું પડે, બાકી તો જાત આખી વેચી મારીએ તો પણ શોખ અધૂરા રહી જાય..!

મકાનની જરૂર હોય છે માત્ર રહેવા માટે, બાકી વસી જવા માટે તો કોઈના ખોબા જેવડા પ્રેમાળ દિલનો એકાદ ખુણો જ કાફી હોય....

જમાવટ તો જીંદગી માં હોવી જોઈએ....બાકી બનાવટ તો આખી દુનિયા માં છે જ..

હસતા શીખો સાહેબ,રડતા તો સમય શીખડાવી દેશે!!!

ગમે તેટલા પુસ્તકોમાં જવાબ શોધી લ્યો ...જીંદગી રોજ બહારના જ સવાલ પુછશે...

'મુંઝવણ' સાથે 'દોડવા' કરતા
'આત્મવિશ્ર્વાસ' સાથે 'ચાલવું' વધારે સારુ...!

અજીબ દુનિયા છે અમારા શહર ની..મોટાભાગ ના લોકો મોટી ગાડી લઇ જિમ માં જાય છે...સાયકલ ચલાવવા....

હું જયારે બાળક હતો ત્યારે હું બઘુ ભૂલી જતો એટલે મને  કહેવામા આવતુ  કે યાદ રાખતા શીખ અને જીંદગીમાં આગળ વઘ, હવે જયારે હું બઘુ જ યાદ રાખી શકુ છું તો મને કહેવામાં આવે છે કે ભૂલતા શીખ અને જીંદગીમાં આગળ વઘ...

સાચા સંબધ ની સુંદરતા એક બીજા ની ભૂલો સહન કરવા માં જ છે, કારણ કે ભૂલ વગર નો મનુષ્ય શોધવા જશો તો આખી જિંદગી એકલા જ રહી જશો...

જરાક કાણું શુ પડયુ ખીસ્સા માં સિક્કા થી વધારે તો સંબંધો સરકી પડયા

પ્રેમ કાંઈ થોડો વ્યવહાર છે ...?
કે તું કરે, તો જ હું કરું ...!!!

હ્રદય કેવું ચાલે છે એ તો ડોક્ટર બતાવી દેશે, પણ...હ્રદય માં શું ચાલે છે એ તો  જાતે જ જોવું પડે છે...

દગો પરિસ્થિતિ કરે છે ! અને બદનામ કિસ્મત થઇ જાય છે !

જે સ્વભાવે હળવા હોય,એને જ મન થાય મળવાનું...આને જ કહેવાય...,"હળવા - મળવાનું "

શણગાર તો શરીર ને હોય સાહેબ...સુંદર તો પ્રભુની કૃપા હોય તો થવાય...

પડી પડી ને ચડે એનું નામ જ ઝીંદગી બાકી તૈયાર પગથીયા પર ચડતા તો બધાને આવડે છે

કિમત પાણી ની નહિ તરસ ની થાય છે
 કિમત મૃત્યુ ની નહિ શ્વાસની થાય છે
 સબંધ તો ઘણા છે જીવનમાં
પણ કિમત દોસ્તી ની નહિ ,
તેના પર મુકેલા વિશ્વાસ ની થાય છે"    

શ્વાસ જો શરીર ને ટકાવે છે.
તો વિશ્વાસ સંબંધ ને ટકાવે છે.
કોઈ સંપૂર્ણ સંસ્કારી નથી હોતુ કેમ કે અંતિમ સંસ્કાર તો બીજા જ આપે છે...!                          

જીંદગી છે અઘરી પણ છેવટે ટેવાઈ જવાય છે. શનિવાર અને સોમવારની વચ્ચે થોડું જીવાઈ જાય છે...

પરસેવાની શાહીથી જે લખે છે ઇરાદાઓ..એમના નસીબના પન્ના કોરા નથી હોતા…

ઘણા લોકો માટે,હુ સારો નથી હોતો, તમે જ કહો ક્યો એવો દરિયો છે,જે ખારો નથી હોતો!

મને એ ગર્વ છે કે કોઈ પણ માણસ મને મળ્યા પછી નફરત કરી જ ના શકે...પણ હા............, એ માણસ હોવો જોઈએ.....!!!

ઉચ્ચ-નીચમાં નથી માનતા અમારા ગુજરાતી, એટલે જ અમારે કેપિટલ કે સ્મોલ લેટર્સ નથી હોતાં !!

એ અલગ વાત છે કે કિનારે ઊભો છું, પણ એટલું જરુર જાણું છું કે કોણ કેટલા પાણીમા છે.

કોઈ આંખોમાં તમારી, રમતુ હશે.. તો કોઈ વાતોથી તમારી, હસતુ હશે..ખુદની ખુશીની ચિંતા ના કરો મારા મિત્રો.. તમારા માટે પણ મંદીરમાં, રોજ કોઈ નમતુ હશે..

દુખ ઘણુ છે ઍમ ના કહો
સહનશક્તિ ઔછિ છે ઍમ કહો
સેહતા આવડી જાય તો રેહતા પણ આવડી જાય.

વીતી ગયેલા દિવસો હવે યાદ નથી કરવા..... બાકી રહેલા દિવસો હવે બરબાદ નથી કરવા શુ મળ્યુ અને શુ ગુમાવ્યું
જીવનમાં....જવાદો ને યાર હવે કોઇ હિસાબ નથી કરવા.

ફરીયાદ આપણે શું કરીએ ઇશ્વરના દરબારમાં.....ઇશ્વરને પણ ફરિયાદ છે આપણા વ્યવહારમાં.

ઝોકું "જલેબી" નથી, તો ય "ખવાય" જાય છે.. આંખો "તળાવ" નથી, તો ય "ભરાય" જાય છે..  ઇગો "શરીર" નથી, તો ય "ઘવાય" જાય છે.. દુશ્મની "બીજ" નથી, તો ય "વવાય" જાય છે.. હ

લાડકોડ પુરનાર માબાપને સદાય હૈયામાં રાખજો પછી દિવાન ખંડમાં તસવીર રાખવાનો શું અર્થ ?

જીવતાંમાબાપને સ્નેહથી સાંભળશો ગુમાવ્યા પછી "ગીતા" સાંભળવાનો શું અર્થ

No comments:

Post a Comment